Adal Ane Insaaf

Posted on Fri, May 3, 2024 Taher Fakhruddin Videos Observation

Hunaid Khorakiwala: ⬆️

  1. સૈયદના તાહેર ફખરુદદીન તઉશ ની ૮૦ મી મજાલીસ ( સભા ) અલ હીકમા ( reality , तत्व ज्ञान )

ઇનસાન ને અદલ (નયાય ) અને ઇનસાફ શુ કમ પસંદ છે ?

ખુદા તઆલા આદેલુલ આદેલીન છે ( ઇનસાફ કરવામાં best છે ) . તમે દુનિયા માં જોશો તો કોઇ અમીર છે , કોઇ ગરીબ છે, કોઇ કમજોર તો કોઇ બળવાન . ખુદા ફરમાવે છે કે ખુદા ની પૈદાઇશ માં કોઇ ફરક નહિં . તો અદલ / ઇનસાફ કહાં છે ? ઇનસાન ની ફીતરત ( સવભાવ ) માં છે કે એ અદલ પસંદ કરે . બચચુ / child પણ કહે છે : This is not fair . આજે અકસર (ઘણી ) જગાહ કોરટ (નયાયલય) છે . ઇનશાન અગર ઐશ / મઝા કરવાજ પૈદા થયો હોય તો બીજા માટે અદલ શુ કામ પસંદ કરે ? ખુદા કુરઆન માં ફરમાવે છે : ખુદા અદલ નો અમર / હુકમ કરે છે . પોતે અદલ નો હુકમ કરે અને પોતે જ અદલ ના કરે , એ કેમ બને ?

આ આલમ માં ( દુનીયા માં) સરખાપનુ નથી . આ દુનીયા તો બીસરી ( બીજી , second ) પૈદાઇશ છે . ઇબદા ના આલમ ( પહેલી પૈદાઇશ ) માં સઘલા ને ખુદા એ સરખા પૈદા કીધા . ઐન બરાબર ( જરા પણ ) ફરક નહીં . સઘલા ને ઇખતયાર ( સવતંત્રતા ) આપો .

ખતા ( ગુનાહ ) ના સબબ જે જવાબ ના દીધો , બધા ગીરી ગયા . ગીરતી વખત જે નીયયત હતી {કોઈ ને પસતાવો , કોઇ ને વચગાલો , કોઇ ને તકબબુર / અભીમાન } તે મુતાબીક કીધા . મતલબ કે ગીરતી વકત જે અભીપરાય / માનયતા હતી તે પરમાણે કીધા .

[2024-04-21, 9:25:44 AM] Hunaid Khorakiwala: ૨. અદલ / ઇનસાફ પર સઘલાનો પાયો છે . ઇમામ સઅ ફરમાવે છે એજ ખુદાપણુ છે . તમને જે મુસીબત આવે છે , એ તમારા હાથે કીધેલુ એના થી છે. ઘણી વખત ખુદા માફ પણ કરી દે છે . આ પૈદાઇશ નો આસાસ / પાયો અદલ / ઇનસાફ પર છે . અદલ - મુદદબીર - ખુદાપણુ ગળે ઉતારવાનું મુશકીલ છે . ધણા ખુદા માં માનવાનુ મુકી દે છે . અદલ - પસંદ ખૈર ( અચછાઇ ) ની તરફ વળે છે . જે બે અદલ છે તે નીચા માં નીચા દરજજાના લોગો છે , એ લોગો પર બેઅદલ કરે છે , લોગો ને નુકસાન પહોંચાવે છે .

રસુલીલલાહ રહમતુલ આલમીન છે . સૈયદના મોઅયયદ ફરમાવે છે , રસુલલાહ ના બાદ , અગર એના વારીસ ના હોય , તો રહમત નો દરવાજો બંધ થઇ જાય . એક જમાના માં રેહમત હોય અને બીજા જમાના મા નહીં તો ખુદા નુ અદલ કેમ કેહવાય ?

[2024-04-21, 9:26:11 AM] Hunaid Khorakiwala: ૩. કુરઆન રસુલીલલાહ ને ફરમાવે છે : તમે ( નબી એ કરીમ સઅ ) હર કૌમ ના હાદી ( મારગ દરશક , રહબર ) છો . રસુલલાહ ના પેશતર ( પહેલા) ઇમામો ને તસલસુલ ( વંશજ , બાવા પછી ફરજંદ ) દોઆતો નો તસલસુલ ( એક બાદ એક દાઇ , નસ બ નસ ) , સઘલા નુ અમલ મુદદબીર ની ( દુનીયા ચલાવનાર , ખુદા ) તાઇદ થી ( મદદ , મજબુતી ) અમલ ( કામ) કરે છે . એક જણે રસુલીલલાહ પર તોહમત ( ઝુથો આરોપ ) લગાયો : આપ યે અદલ ના કીધુ . રસુલલાહ ફરમાવે છે : મેં અદલ નહીં કરુ તો કૌન કરશે ? . ઇમામ / દાઇ નુ હર અમલ અદલ છે . એ કાફીર થઇ ગયો. ખુદા ની તાઅત ( આરાધના ઓ , devotion, obedience ) રસુલ , ઇમામ ની તાઅત અને વલી અલ અમર ના ( guardian, governor) અદલ થી જોદાયેલુ છે . સૈયદના કાજી નોમાન ફરમાવે છે : કોઇ ઇમામ સઅ ના અમર માં તમને સમજ ના પડે યા તમને ખમવુ પડે તો સાબીત ( પહેલાં ના ) ગુનાહો માફ થઇ ગયા એમ તસવવુર ( સમજી , કલપના, concept) રાખો , તો તમારુ ઇમાન સલામત રહેશે , દીન ( ધરમ , મજહબ) કામીલ ( સંપુરણ, perfect ) થાશે અને દરજાત( હોદદો ,પદવી ) બલંદ થાશે .

દોરુ સતર ( કળયુગ ) માં ખુદા એ શયતાન ને મોહલત ( છુટટી, ફુરસત ) આપી છે , એ માં પણ અદલ છે . સઘલુ લેન દૈન પુરુ થાય . કીસાસ ( અુરાધ ના હીસાબે / અનુરુપ સજા ) માં તમારી જીદંગી છે . જીદંગી માં કીસાસ છે એમ ના ફરમાયુ . એમા ઐન ( પુરેપુરી ) હીકમત છે . મવલા અલી સઅ ફરમાવે છે તમારા અમલ ( કામ ) ને અદલ થી તોલો . નફસ ( જાન, પરાણ ) અફજલ ( સારા માં સારી ) હાલત માં પહોંચી જાશે . અદલ નુર છે , અદલ હકક છે .